લગ્ન સંસ્થાની મજબૂતાઈ ભારતીય સંસ્કારોમાં ખૂબ ઊંડી છે. આ પવિત્ર સંબંધ બાબત મજાક ના બનાવાય. છતાં, લોકો સૌથી વધારે મોજ તેમાંથી મેળવતાં હોય છે.
લગ્ન ગાળો જામ્યો છે. ત્યારે આપણે પણ અહીં બે ઘડી હળવા થઈને વાતાવરણની જમાવટ વધારીએ તો કેવું રહે
આવો... પરણ-વા ની પારાયણને હાસ્યાયણ બનાવી માણીએ..