જમાનો કેમ બદલાયો?

  • 8k
  • 10
  • 2.9k

દાદા પોતાની જાતને એકલવાયા સમજે છે. એમની વાર્તા સાંભળનાર કોઈ ન હોવાનો એમને અફસોસ થાય છે. છેલ્લા વીસેક વર્ષોમાં સમાજમાં આવેલું પરિવર્તન એમને સવાલ કરવા પ્રેરે છે કે, ‘સામાજ આટલો બધો અને આટલી ઝડપે કેમ બદલાઈ ગયો?’ અમિત કે જે એક શિક્ષક છે એ દાદાને આ સવાલના જવાબમાં ‘વૈશ્વકીકરણ અને ઉદારીકરણ’ ની પ્રક્રિયા સમજાવે છે. દાદાના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર, પૌત્રી અને બીજા વિદ્યાર્થીઓ આ પ્રયોગમાં મદદ કરે છે. સંવાદો દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ થાય છે. વૈશ્વકીકરણ અને ઉદારીકરણ’ ની પ્રક્રિયાનાં લક્ષણો, પ્રક્રિયાના લાભગેરલાભ, પ્રક્રિયાની અસરો વગેરેની ચર્ચા થાય છે. ગમ્મત સાર જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો છે. પાત્રો: