હીટ એન્ડ રન

(27)
  • 3.5k
  • 3
  • 993

થોડા ક્ષણિક આનંદ માટે કરેલી મોજ મસ્તી પોતા ના માટે ને બીજા માટે કેટલી અઘરી સાબિત થાય છે. આજ ની યુવા પેઢી માટે જવાબદારી નહિ પણ મોજ-મસ્તી એજ જિંદગી નો આશય હોય છે. શુભમ ને દિવ્યેશ તેમાં ના ઉદાહરણ છે.