મૃદુતા

(11.7k)
  • 4.3k
  • 2
  • 1k

મા ,બાળક ને જન્મ આપીને જ બની શકાય,એ જરૂરી નથી. માતૃત્વ ની લાગણી દરેક સ્ત્રી માં જન્મજાત જ આવી જાય છે.તેના માટે તેણે કોઈ ટ્રેનીગ ની, લગ્નની મોહતાજ નથી, કે નથી સમાજના રૂઢીવાદી નિયમો ના બંધનની કેદી .