લેણા દેણી

(76k)
  • 8.2k
  • 4
  • 2k

ક્યારેક જિંદગીમાં એવા લોકો આવતા હોય છે જે ફક્ત આપવા જ આવતા હોય છે . માનસીની જિંદગીમાં પણ રાજેશ અને કશ્યપ બંને આપવા જ આવ્યા હતા . છતા પણ માનસીના નસીબમાં દુ:ખ જ કેમ લાખાનું હતું . તે જાણવા માટે વાંચીએ લેણા દેણી વાર્તા