સરહદ -

(23)
  • 4.7k
  • 2
  • 1.2k

ઘટના એક પ્રેમની એક જુનુનની. પ્રેમના અરદાસની મનથી માણેલા ગીતની. હારીને જીતી જવાય એવી લાગણીની. સરહદ નથી હોતી પ્રેમની પ્રેમની તો બસ લાગણી હોય છે. કુંપણ ફુટી પ્રેમની ના જાણે સરહદ ના જાણે અંતર જાણે માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ જ