હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

(17)
  • 4.1k
  • 1
  • 1.1k

હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ સાચી નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડીસેક્શનનું મહત્વ અને એમાં થતી સાચી ખોટી ગપ્શ્પો સાથેની સત્યઘટના