રોબોટ્સ એટેક - 4

(16)
  • 3.1k
  • 1
  • 1.3k

જ્યારે કોઇ જાતિ કે સમુહ કોઇ મુસીબતમાં કે સંકટમાં આવી જાય છે ત્યારે તેમનામાં એકતાની ભાવના આપોઆપ આવી જાય છે.મુસ્કેલ પરિસ્થિતિમાં લોકો પોતાનો સ્વાર્થ ભુલી જઇને અન્યની સહાયતા કરવા લાગે છે.દરેક માનવમાં સુશુપ્ત પડેલી માનવતાની ભાવના જાગ્રુત થઇ જાય છે.રોબોટ્સનો દરેક શહેર પર હુમલો થયા પછી અત્યારે દુનિયામાં દરેક જ્ગ્યાએ આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ.જેટલા લોકો શહેરથી નિકળી શક્યા તે શહેરથી દુર જઇ રહ્યા હતા.અત્યારે બધ જ સમાન અવસ્થામાંં હતા.બધા જ ભેદભાવ દુર થઇ ગયા હતા.