નગર - 31

(347)
  • 12.3k
  • 17
  • 5.1k

નગર...એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 31 મો ભાગ છે. આ કહાની છે ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. આ કહાની છે ભૂતકાળમાં ઘટેલી એક અમાનવીય ઘટનાની. નગર ઉપર એકાએક આફતના વાદળો ઘેરાય આવે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે... એક હાડ ધ્રુજાવતી દિલધડક નવલકથા જે તમારા રુઆંટા ખડા કરી દેશે.