મેં જોયેલું અદભુત આંદામાન

(45)
  • 5.7k
  • 4
  • 1.2k

કુદરતી ખજનાઓથી ભરપુર આંદામાન ની સફર મારી નજરે..ભારતનો એક સુંદર દ્વીપસમૂહ અને એક વાર ખાસ જોવા અને માણવાલાયક સ્થળ એટલે આંદામાન અને નિકોબાર.એશિયાની એકમાત્ર લાઈવ કોરલ્સ ધરાવતી જગ્યા..