તારા આવવાનો આભાસ ...૬

(51.5k)
  • 6k
  • 7
  • 2.3k

ભૂતકાળના ભાગોળે ખોવાયેલ પળોને અને છુંટેલા હાથ ને ફરી પકડીને સપનાના શહેરમાં અને યાદોના એકાંતમાં જીવતા બે હૈયાઓ અને વાસ્તવિકતાના ઓટેલે સમજણ ના સરનામે જિંદગીથી જજુમતા બે શરીરો..