કાર્તિક પુર્ણિમાંનું મહત્ત્વ

  • 3.9k
  • 1
  • 1.3k

કાૅતિક પુૅણિમાં નુ મહત્વ કહેતી સાચી કથા જે આજથી ઘણા વષોૅ પહેલા બની હતી જેમાં ઇષાૅ થી બળતા બે ભાઈઓ ની સાચી કથા વણૅવેલી છેઃ જેમાં બે ભાઈઓ પોતાની જ અહમ ઑગાળી કઈ રીતે અાગળ વધે છે તે કહ્યું છેઃ