સૌમિત્ર - કડી ૫૨

(95)
  • 3.3k
  • 3
  • 1.4k

સૌમિત્ર અને ભૂમિ વચ્ચે ફરીથી પ્રેમનો એકરાર થઇ ચૂક્યો છે, પરંતુ ભૂમિની સોસાયટીની બહાર નીકળતા સૌમિત્રને અચાનક જ અમદાવાદ પરત થયેલો વરુણ જોઈ જાય છે. આ તરફ હોળી મિલનનો દિવસ પણ નજીક આવી ગયો છે જે ધરા માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે. વળી, સેવાબાપુ પણ આ દિવસની રાહ જોઇને જ બેઠા છે. સૌમિત્ર, ભૂમિ, ધરા અને વરુણ હવે કયા સંજોગોનો સામનો કરશે તે જાણીએ સૌમિત્રની ૫૨મી કડીમાં.