નગર - 30

(353)
  • 12.1k
  • 15
  • 5.2k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 30 મો ભાગ છે. નગર કહાની છે એલીઝાબેથ ઇશાન અને આંચલ ચૌહાણની. નગરના ભૂતકાળમાં એક ભયાનક ઘટના ઘટી હતી જેનો વિકરાળ ઓછાયો કાળ બનીને વર્તમાનમાં નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ એ આફતનો સામનો કરી શકશે... એક દિલધડક નવલકથા આપને ધ્રુજાવી મુકશે.