ડુબતા સુરજે લાવ્યું પ્રભાત - 1

(25.4k)
  • 5k
  • 10
  • 1.4k

અમે એટલે કે હર્ષિલ અને અભિષેક લઈને આવ્યા છે આ અનોખી કથા ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત!!! આ કથા અબાલવૃધ્ધ સૌના હૃદયને પ્રભાવિત કરીદે એટલી પ્રેમ, રોમાંચ અને રહસ્યોથી ભરપૂર છે. સાથે સાથે કેટલીક સામાજિક માન્યતાઓને પણ પડકારનારી છે. આમાં આવતું શૈલજાનું પાત્ર સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવો પ્રયાસ આદર્યો છે . તમે સૌ સ્નેહથી અમારા આ પ્રયાસને આવકારશો એજ આશા.