ફેમિલી વિઝા

(12.4k)
  • 4.1k
  • 4
  • 1.4k

આ નવલિકા મારા મસ્કત ના ૧૪ વરસ ના રહેવાસ દરમિયાન લખાઈ હતી અને ૧૫-૧૧-૧૯૯૨ માં મુંબઈ સમાચાર માં પ્રકાશિત છે .આ નવલિકા માં મસ્કત માં રહેતા પરણિત કુંવારા ની માનો વ્યથા ને રજુ કરે છે .