19109 ગુજરાત ક્વીન એક્ષ્પ્રેસ

(16)
  • 2.8k
  • 2
  • 708

ટ્રેનમાં મુસાફરી કરતાં તમામ લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, દંપતીઓ, એ તમામ ખુદાબક્ષો, જેણે જાણતા - અજાણતાં આ ટ્રેનની મુસાફરી કરી છે અને આ અનુભવો કર્યા છે. આ તમામ અનુભવોને લખીને યાદગીરી રૂપે મુકું છું. હું માનુ છું કે આ ફક્ત મારા અનુભવ નથી પણ ઉપર જણાવેલ તમામ લોકો એ આ અનુભવો કરેલા હશે જ. યાદોને થોડી તાજા કરી લઈએ.