પ્રેમ-અપ્રેમ - ૧૭

(48)
  • 4.5k
  • 4
  • 1.6k

બેંગ્લોરના બદતર દિવસો જેમતેમ પસાર કરીને પ્રિયાનું મુંબઈમાં પરત આવી જાય છે.....અપેક્ષિતનું પ્રિયાને મળવું અને તેના માટે વધુ પડતું કન્સર્ન હોવું....આ બધાંથી સ્વાતિને અસુરક્ષિતતા લાગણી થાય છે...તેમાંય અપેક્ષિતે પ્રિયાને જોબ અપાવતાં પ્રિયા અપેક્ષિતને લંચ માટે ઈન્વાઈટ કરે છે...લંચ પછી પ્રિયા કંઈક સરપ્રાઈઝ આપવા માટે રૂમમાં જાય છે.....શું હશે તે સરપ્રાઈઝ... હવે વાંચો આગળ.....