નગર - 29

(319)
  • 11.1k
  • 11
  • 4.9k

નગર - સસ્પેન્સ થ્રીલર હોરર નવલકથા છે. આ કહાની ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની છે. નગરના ભૂતકાળની એક રહસ્યમય ઘટના અચાનક ઉજાગર થાય છે અને નગર ઉપર આતંકનો ઓછાયો છવાઈ જાય છે. શું છે નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓનું રહસ્ય. એક હાડ ધ્રુજાવતી દિલધડક નવલકથા જે આપના રુઆંટા ખડા કરી દેશે.