લાગણીની કવિતા

(14.5k)
  • 5.2k
  • 2
  • 1.5k

દોસ્તો, માનવીની ભીતરમાં એટલે કે , આપણા હ્રદયમાં ...દિલમાં.. સતત આપણી લાગણીઓના મોજા ઊછળતા રહેતા હોય છે. આ લાગણીઓના તાણાંવાણાથી આપણી જિંદગી ગૂંથાયેલી હોય છે......જે કયારેક આપણી જિંદગીના ઉપવન ને તેના સ્પંદનોથી મહેકાવી દે છે....! આવી જ એક નાનકડી વાર્તા આપની સમક્ષ રજૂ કરુ છું.