નગર - 28

(327)
  • 10.9k
  • 12
  • 4.8k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 28 મો ભાગ છે. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. નગર ઉપર અચાનક એક આફત ત્રાટકે છે. શું નગરવાસીઓ એ આફતનો સામનો કરી શકશે... હાડ ધ્રુજાવતી એક દિલધડક નવલકથા તમને સ્તબ્ધ કરી મૂકશે.