મીણબત્તી

(20)
  • 2.5k
  • 1
  • 520

મીણબત્તી લેખક :- ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. મીણબત્તી ભગીરથ, આ પત્ર તમને મળશે કે એક યુગ પડખું ફરી ગયો હશે અને એક સમય તમને આવકારવા તત્પર હશે. તમે તો એના એ જ હશો એની મને ખાતરી છે. કદાચ વધુ વ્યથિત હશો. મારી હાજરીમાં તો તમે અસ્તવ્યસ્ત હતા જ. માંડ માંડ સ્વસ્થ હોવાનો અભિનય કરતા હતા.