મારી ચોખ્ખી ના છે...

(61)
  • 3k
  • 5
  • 756

રાકેશ અને ભાવના ભાઈબહેન છે. એ બંનેને ઉત્પલ નામે મિત્ર છે. અભ્યાસ પૂરો થયા પછી ત્રણેય જણાં પોતપોતાનો સંસાર વસાવે છે. ઉત્પલને નવું ઘર બનવવા માટે પચીસ હાજર રૂપિયાની રકમ ખૂટે છે. એ મદદ મેળવવા માટે રાકેશ પાસે જાય છે. આગળ શું થાય છે એ જાણવા માટે વાર્તા વાંચો.