કાલે મળીશું

(31k)
  • 6.4k
  • 7
  • 1.5k

અતૃપ્ત રહેલા પ્રેમની આખરે થયેલી તૃપ્તિ...એક આશા એક વચન ઉપર પ્રેમ ભવસાગર તરી જતો હોય છે. મારે પણ એવુજ હતું મારું સમગ્ર લક્ષ માત્ર મારી કારકિર્દી સાથે જોડાએલું હતું જેનાં થકી હું મારા પ્રેમને પામી શકું,