ઓળખાણ

(29)
  • 3.4k
  • 5
  • 877

આ એક સામાજિક નવલિકા છે સંધ્યાનો સમય હતો. અંધેરીની સ્કૂલનું પ્રાંગણ રોશનીથી ઝગમગી રહ્યું હતું. મંડપના પ્રવેશદ્વાર આગળ એક ફીઆટ ગાડી સરકતી આવીને ઉભી રહી. ગાડીમાંથી ઉતાવળે ઉતરી વિનોદે દરવાજા ‘લોક’ કર્યા. તેના કાકાના દીકરા રસિકના લગ્નનો આ સત્કાર સમારંભ હતો. પિત્રાઈ હોવા છતાં સમવયસ્ક અને શિક્ષણક્ષેત્રે કોલેજ સુધી લગભગ સાથે અભ્યાસ કર્યો હોય દોસ્તીભાવનું પ્રમાણ વધુ હતું અને એટલે જ તે ઉતાવળમાં હતો.