વોઈસલેસ વેદશાખા - ૧૨

(26)
  • 3.1k
  • 2
  • 814

શીતળ રાત્રિની વેદાંત અને વિશાખાની રહસ્યમય મુલાકાત! નિયતિનો સાથ ને વિશાખાનો એકરાર.. વેદાંતને મળેલો સાહેબ તરફથી ઠપકો ને વિચારોમાં વિલીન વેદાંત.. પ્રોજેક્ટને સંદર્ભ વધતો જતો સંઘર્ષ! શરૂ થયુ એક નવુ મિશન..ને બીજુ ઘણું બધુ..