રોબોટ્સ એટેક

(21)
  • 3.7k
  • 1
  • 1.3k

આધુનિક યુગમાં રોબોટ્સની બોલબાલા વચ્ચે માનવજાતિની ઇર્ષ્યા અને દ્વેષના લીધે એક એવા રોબોટનુ સર્જન થઇ જાય છે જે માનવજાતિના અસ્તિત્વ સામે મોટો ખતરો બની જાય છે.અને પછી શરુ થાય છે એક જંગ સમસ્ત માનવજાતિ અને રોબોટ્સની સેનાની વચ્ચે. પરંતુ એના ગંભીર પરિણામો માનવજાતિએ ભોગવવા પડે છે.