સૌમિત્ર - 49

(98)
  • 4.3k
  • 5
  • 1.8k

સૌમિત્ર અને ધરા વચ્ચે સંજોગોને લીધે અંતર વધી ગયું છે. અંતર વધવા ઉપરાંત સૌમિત્રની નવી નવલકથા પણ નિષ્ફળ ગઈ હોવાથી તે નિરાશ થઇ ગયો છે. આવા સંજોગોમાં સૌમિત્ર અને ભૂમિનું પાછું મળવું એ શું સૌમિત્રની જિંદગી કાયમ માટે બદલનારી ઘટના બની રહેશે