ટાંકણીના ઘા

(18)
  • 2.3k
  • 2
  • 610

એ ચડ્યો તો ખરા પણ છેલ્લે સુધી પહોંચતા સુધીમાં તો આ ..ઉં ...અરે ...લે નાં ફૂસફૂસિયા અવાજ કરતો માંડ માંડ પાછળ પહોંચ્યો . બીજા છોકરાઓએ તેને પૂછ્યું પણ ખરું કે , ‘હે ! અલ્યા તને થયું છે શું ‘ કેમ આવા અવાજો કરે છે પણ શું જવાબ દે હા તો એના આવા અવાજો કરવાનું કારણ એ જ કે ............ વાંચો આગળ ..બચપણની યાદોનો પટારો હમેંશા મજાનો જ હોય છે . :)