અજાણતાં પહોચી ગયેલો એક પત્ર.... અને એમાંથી શરુ થતી વાતચીત.... ક્યાં લઇ જશે તન્વીના જીવનને આ નવો વણાંક બે ભાગમાં વહેંચાયેલી આ વાર્તા તમને જરૂરથી ગમશે.