પપ્પા ને પત્ર

(24)
  • 8.1k
  • 7
  • 1.7k

એક પત્ર પપ્પા ને નામ એક પુત્ર તરફ થી - હું ઇચ્છુ છુ કે તમે મારા જીવન ના દરેક તબ્બકે મને આકાશ માંથી જોતા રહો અને મારી દરેક સફળતા ને ગૌરવ થી વધાવો. મને એ ગમશે કે તમે ત્યાં તમારા સાથી મિત્રો ને મારી સફળતા વખતે ગૌરવ થી કહો કે જુઓ look that. That guy is my son. Just like me..Dreamer..Believer..Achiever..!! .