થૅંક યૂ

(20)
  • 8.5k
  • 4
  • 1.6k

ફરી એક વર્ષ જ્યારે પૂરું થવામાં છે, ત્યારે આ વિતેલા વર્ષ માં કરેલી મોજ, મળેલી સફળતાઓ અને ઉજવેલા તહેવારો યાદ આવશે, આખા વર્ષ ની એક શોર્ટ ફિલ્મ દેખાશે, ત્યારે અમુક ચહેરાઓ નવા મળ્યા હશે તે પણ યાદ આવશે, ત્યારે ચાલો આ વર્ષ માં આપણા મિત્રો અને સ્નેહીજનો ને Thank you note day પર એક નાની એવી થૅંક યૂ નોટ લખીએ(ભલે વ્હોટ્સએપ માં જ !) તેનાથી તેમને ખૂબ જ આનંદ મળશે.