સૌમિત્ર - ૪૮

(98)
  • 3.9k
  • 3
  • 1.7k

એક તરફ ધરા બીઝી થઇ રહી છે તો બીજી તરફ સૌમિત્રને ધરાનું આમ દૂર રહેવું અકળાવી રહ્યું છે. તો ભૂમિ પણ વરુણ પર ઇન્ક્વાયરી થવાની હોવાથી ઓછી પરેશાન નથી. ધરાને પામવા માટે સેવાબાપુએ પોતાની રમત રમવાની શરુ કરી દીધી છે. ધરાને પણ સેવાબાપુ તરફની પોતાની નફરત ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આ સંજોગોમાં સૌમિત્રની શી હાલત થશે