પ્રેમનગર - 1

(28)
  • 4.6k
  • 2
  • 1.1k

આજના દોડધામ ભરી જીંદગીમાં અટવાતા યુવાનો અને યુવાનીના કેફમાં અટવાતી,પિસાતી જિંદગીની વાત.---સુહાની પણ પગ પછાડતી પછાડતી એના રૂમમાં જતી રહી. પંખો ફૂલ કરી એ પલંગમાં આડી પડી.