ગુજરાતમાં સાપની નવી પ્રજાતિ કેવી રીતે શોધાઈ

  • 6.2k
  • 1
  • 1.4k

ત્રણ શહેર. તેમાં રહેતા વિજ્ઞાનમિજાજી ત્રણ યુવાનોએ ભેગા મળીને સાપની એક નવી પ્રજાતિ શોધી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. કોણ છે આ ત્રણ યુવાનો કઈ રીતે તેમણે આ શોધ કરી