દિશા

(20.2k)
  • 4.7k
  • 3
  • 1.1k

ક્યારેક ક્યારેક માણસનાં જીવનમાં અઢળક સુખ હોય. પણ મનનો કોઇ ખુણો એટલો ખાલી હોય કે આ અઢળક સુખમાં પણ એક ખાલિપો વર્તાતો હોય છે. આ એક એવી સ્રીની વાર્તા છે. જે દિકરી ન હોવાનાં વસવસા સાથે જીવે છે. પણ ભગવાન હંમેશા એક બારી ખુલ્લી રાખે છે. બસ સાચા સમયની રાહ જાવાની હોય છે.