વાત એક અનોખા લગ્નની

(48)
  • 3.3k
  • 6
  • 1k

લગ્નની તૈયારીઓ વચ્ચે જો એવી ખબર પડે કે વરરાજા લગ્ન માટે તૈયાર નથી તો શું થાય અને લગ્નની નાં પડવાનું કારણ એક એવું દૂષણ જે ભારતના ઘણા ગામડાઓમાં હજી પણ પોતાની ધક જમાવીને બેઠું છે. આશાની એકની એક દીકરી મમતાના લગ્ન આડે પણ એ જ દૂષણ પોતાનું મોઢું ફાડીને ઉભું છે... શું થશે આગળ કેમ કરીને રસ્તો કાઢશે આશા