હાસ્યરસથી ભરપુર, આ નાટકમાં એક નાનકડિ ભૂલને લીધે
કેટલોમોટો ગોટાળો થાયછે અને એ ગોટાળામાંથી ઉદ્ભવતા હાસ્યને તેમજ નાની નાની વાતમાં ગુસ્સેથવાના સ્વભાવને લીધે
બીજા ઘરના સભ્યોને કેટલી તકલીફ પડતી હોયછે....
એ વાતને ધ્યાનમાં લઇને લબેલા આ નાટક વિશે તમારા
મંતવ્યો ચોક્કસ પણે જણાવશો..... આભાર