લવ

(24)
  • 3k
  • 12
  • 715

આ બુક નું શીર્ષક જાતે જ બૂક્નું અસ્તિત્વ ની ઝાંખી આપે છે. પ્રેમ ...આખરે શુ છે આ પ્રેમ...અને એમા ત્યાગ..દુઃખ..માફી..... શુ આ બધુજ એમા હોવું જરુરી છે...એ પણ એક સાથે... નિશા અને કરણ નું પ્રેમ જીવન સારી રીતે ચાલી રહ્યું હોય છે..પરંતું અચાનક એમા એક એવો વળાંક આવે છે કે બધુ અસ્ત વ્યસ્ત થાય જાય છે...પણ એ જાણવા માટે થોડી ધીરજ ની જરુર તો પડશે જ..કારણકે હુ આ બુક અમુક ભાગો માં પબ્લીસ કરવા જઇ રહ્યો છું...ગમે કે નાં ગમે..આપનું કિંમતી સુચન જરૂર થી આપજો....