હવે હું તને ઓળખી ગઇ છું. પુરુષો બધા સરખા જ હોઈ છે.. કોઈ દિવસ તેને પત્નીનો પ્રેમ નથી દેખાતો, દેખાઈ છે તો માત્ર ને માત્ર હવસ, પુજા જાણે કે આજે જગદંબા બની ચુકી હતી’