“મારે દરેક ઋતુ, તારા પ્રેમની...”

(32)
  • 4.4k
  • 4
  • 798

આ વાર્તા એવા એક પરિવાર બાગ ની છે જેને વિકાસ પામતા વરસો લાગે છે પણ ઉજડી જવામાં ખુબ ઓછઓ સમય લાગે છે. પણ હા બાગ નો જે માળી છે એ કઈ હિમ્મત હારી જાય એવો નથી ફરી પાછો એ રોજ ના ભૂલાયેલા કામ ને બેઠું કરે છે અને બાગ ને પેહલા જેવો જ મઘમઘતો બનાવે છે. આખરે બાગ ના માળી ને જ જો પાનખર નો ડર લાગે તો તો પછી બગીચા મેં કોઈ કળી પોતાની આંખ ખોલી શકે જ નહીં ને...