સૌમિત્ર - 45

(94)
  • 3.5k
  • 4
  • 1.5k

સૌમિત્રએ ભૂમિને અવોઇડ કરવાનું નક્કી કર્યું, પણ શું એનો આ નિર્ણય સફળ થશે વ્રજેશ અને નિશાના રીસેપ્શનમાં જ્યારે ભૂમિ સૌમિત્રને મળવાનો પ્રયત્ન કરશે ત્યારે શું સૌમિત્ર એને અવોઇડ કરી શકશે જાણો આ તમામ સવાલના જવાબ સૌમિત્ર ની આ નવી કડીમાં.