સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 1

  • 4.1k
  • 5
  • 1.1k

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 1 (સુન્દરગિરિના શિખર પર) એક માણસ મનહરપુરીમાંથી સરસ્વતીચંદ્રના શરીરને ખભે રાખીને રસ્તાઓ કાપવા લાગ્યો - સરસ્વતીચંદ્રને સુન્દરગિરિ પર્વત પર વિષ્ણુદાસ બાવાના મઠમાં લઇ જવામાં આવ્યો - સરસ્વતીચંદ્ર મઠની હવામાં ઓગળવા લાગ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર.