સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 8

  • 5.4k
  • 5
  • 1.2k

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 8 (કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી) નવીનચંદ્ર એ જ સરસ્વતીચંદ્ર છે અને ચંદ્રકાંત હવે તેને મુંબઈ લઇ જશે તે જાણીને ઉત્સાહમાં આવેલી કુમુદસુંદરીની એષણા તૂટવાની હતી - સરસ્વતીચંદ્રની જવાની વાત સાંભળીને કૃષ્ણકલિકા અને પ્રમાદધન આનંદમાં આવ્યા - કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત વહેતી થઇ - કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી... વાંચો, આગળની વાર્તા સરસ્વતીચંદ્ર.