સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 7

  • 4.1k
  • 1
  • 924

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 7 (જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર) અંધારી રાત્રિમાં સરસ્વતીચંદ્ર એકલો ચંદ્રલેખાની ચાંદનીમાં પડ્યો હતો - યમરાત્રિ જેવી રાત અને કુમુદસુંદરીની તડપાવતી યાદો - કોઈ કારમાંથી સરસ્વતીચંદ્રની ચીસ નીકળતી હતી - બીજી તરફ રાત્રિ ભયંકર થતી જતી હતી ... વાંચો, સરસ્વતીચંદ્ર.