સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 6

(5.5k)
  • 5.8k
  • 4
  • 1.8k

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 6 (મનોહરપુરીમાં એક રાત્રિ) મનોહરપુરીમાં ગુણસુંદરીનો ઉતારો હતો તે મકાન ગામડાના પ્રમાણમાં મોટું હતું - ગુણસુંદરીબાની પિયર આવવાની ખુશીમાં ગીતો ગવાયા - ગુણસુંદરી માન મોભાથી અહોભાવ પામી - ફતેહ્સંગે ગુણસુંદરીને સરસ્વતીચંદ્ર વિશે અથ થી ઇતિ સુધીની દરેક વટ કહી સંભળાવી ... વાંચો, સરસ્વતીચંદ્ર.