Sentimental Vs Practical - 5

(13)
  • 4.5k
  • 1
  • 1.2k

પેલો ઠાઠડી છોડનારો વ્યક્તિ સમજી ચૂક્યો હતો કે, એ મૃતદેહના ભાગ્યમાં ચંદન કે, સાગનું લાકડુ ન હતું, બે કલાક સુધી એ મૃતદેહ ત્યાં રેઢો પડયો હતો. મેં જોયુ કે, પેલા લોકોની રકઝંક હજુ પણ ચાલુ હતી. શું એ શબને અગ્નિદાહ આપી શકાયો