પ્રેમ-અપ્રેમ - ૧૫

(50)
  • 4.6k
  • 3
  • 1.8k

બેંગ્લોરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગનાં ૨૬મા માળ પર આવેલા “ધ હાઈ” લાઉન્જમાં અપેક્ષિત સરપ્રાઈઝિંગલી સ્વાતિને લઈ જાય છે અને મેરેજ માટે પ્રપોઝ કરે છે....સ્વાતિ તે એક્સેપ્ટ કરે છે અને મુંબઈ જતાં ની સાથે જ લગ્નની તારીખ પણ નક્કી કરી જ નાખે છે....એક દિવસ લગ્નનાં શોપિંગ માટે બંને એક મોલમાં જાય છે...ત્યાં અપેક્ષિત ગેઇટ પાસે સ્વાતિને ડ્રોપ કરીને પાર્કિંગ તરફ જતો હોય છે ત્યાં સામેની બાજુથી પસાર થતી રીક્ષામાં તે એક વ્યક્તિને જુએ છે...જેને જોઈને તે કર પાર્ક કરવાને બદલે તેનો પીછો કરવા લાગે છે....રીક્ષામાંથી ઉતરેલી વ્યક્તિને જોતાં જ તેની આંખો પહોળી થઈ જાય છે.....કોણ હતી એ વ્યક્તિ... જાણવા માટે આગળ વાંચો....