ઓહ ! નયનતારા - 18

(46)
  • 5.4k
  • 2
  • 1.8k

ઓહ ! નયનતારા - 18 કૃષ્ણની બાંસુરીનો મધુર સ્વર નાયક પ્રવીણભાઈ અને ભારતીભાભીને મળાવવાનો પ્રયાસ કરે છે- ભારતીભાભી બહુ ખુશ થઇ જાય છે અને પ્રવીણભાઈની ઓફિસ પર પહોચે છે-બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે- ત્યારબાદ નાયક વફાને હિંદુ ધર્મ વિષે સમજાવે છે-પેલી બાજુ નયનતારા સાથે વાત કરીને અને નયનતારાની વાતો સાંભળીને નાયકની આંખો ભીની થઇ જાય છે અને વાફા બધું સમજી જાય છે. વાંચો, રસાળ નવલકથા.