રેવા

(11.7k)
  • 8.7k
  • 2
  • 1.8k

જિંદગી ઘણું બધું છીનવે છે તોય ઘણું-બધું આપે પણ છે . આમ જુઓ તો , ખાલી હાથ ને - તેમ જુઓ તો આશા થી છલોછલ રાખતી. પોતાની એકલતા ને આવા જ સમજણ ભર્યા રંગોથી રંગીન રાખતી રેવાની વાર્તા .